ગાંધીનગર: દહેગામ ખાતે સ્પોર્ટ જંકશન ક્રિકેટ એકડમી માંથી દહેગામ તાલુકાના કરોલી ગામના દેવાંગ ઈશ્વર ભાઇ રબારીનાં પુત્ર ડીસ્ટીક અન્ડર 19 ક્રિકેટમાં પસંદગી

ગાંધીનગર, કમર અલી સૈયદ (અમદાવાદ) :-

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ખાતે સ્પોર્ટ જકસંન ક્રિકેટ એકડમી માંથી દહેગામ તાલુકાના કરોલી ગામનો દેવાંગ ઈશ્વર ભાઇ રબારીનાં પુત્ર ડીસ્ટીક અન્ડર 19ક્રિકેટમાં પસંદગી થયેલ છે દહેગામની તેમજ કરોલી ગામ ને ખુશી નો માહોલ જોવા મળેલ છે તેમજ દેવાંગ નાં કોચ સ્પોર્ટ જકસના ક્રિકેટ અકડમી ના સલીમ મન્સુરી નું બહુ યોગદાન છે સ્પ્રોટ જકસન માં છોકરા છોકરી ઓ ને પધતીસર ક્રીકેટ નું જ્ઞાન આપવા માં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here