અરવલ્લી જિલ્લાની મહિલા આંગણવાડી તથા તેડાગર બહેનોનું શોષણ કરાતું હોવાની બૂમ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લાની મહિલા આંગણવાડી કર્મચારી જિલ્લા કલેકટર કચેરી ખાતે થયા ભેગા ભેગાં થઈ ગુજરાત સરકાર સામે કર્યા સૂત્ર ચાર ગુજરાત સરકાર તરફથી માંદન વેતન માંથી મુક્તિ આપી તમામ આંગણવાડી કાર્યકર્તા તથા મહિલા તેરા ઘર કર્મચારીઓને કાયમી કરવા શોષણ નીતી બંધ કરવી આ શોષણ અટકાવવા અને બંધ કરવા માટે અરવલ્લી જિલ્લા ની મહિલા આંગણવાડી તેમજ તેડાગર કર્મચારી ભેગા થઈ અરવલ્લી જિલ્લા કલેકટરને અને પ્રોગ્રામ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી શોષણ નીતિ બંધ કરો સમાન કામ સમાન વેતન શોષણ બંધ કરી કાયમી નોકરી કરતી મહિલા કર્મચારી ઓ ને મળતા તમામ હકો જેવા કે સીએલ રજા. ઇ એલ રજા. પી એફ. ગ્રેજ્યુટી. મેડિકલ રજા. અકસ્માત વીમો. 295 મુજબ વારસદારને મળતી નોકરી. તેમજ પગાર ધોરણ 18000 થી 19000 અને જૂની પેન્શન યોજના તેમજ અમારી નોકરીનો સમય 9.30થી3.30 હતો તેમાં સુધારો કરી 11 થી 3.30 કરવું અને પોષણ સુધા બંધ કરવી અમારી કામગીરી સિવાય અન્ય બીજી કોઈપણ પ્રકારની કામગીરી સોંપવામાં ન આવે આ બાબતે અરવલ્લી જિલ્લા કલેકટર ને લેખિતમાં આપવામાં આવ્યું આ આવેદનપત્ર ઉપરોક્ત અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમો 1.9.22 થી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ખાતરી આપીએ છીએ જેની ગંભી નોંધ લેવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here