ઘાંચી હાઈસ્કૂલ મોડાસાને ધી સર્વોદય સહકારી બેંક લિ. મોડાસા તરફથી રૂ/-૬૫૦૦૦/- નુ માતબર દાન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ ઘાંચી હાઈસ્કૂલ મોડાસાને ધી સર્વોદય સહકારી બેંક લિ. મોડાસા તરફથી રૂ/-૬૫૦૦૦/- નુ માતબર રકમનું દાન આપવામાં આવેલ છે.જેમાં બેંકના ચેરમેન ઇબ્રાહીમભાઈ જી. બાકરોલવાલા એ ચેક સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ વાય. સુથાર (રાજા બાબુ) ને અર્પણ કર્યો હતો. જેમાં મેને.ડિરેક્ટર ઈકબાલભાઈ જી. ઇપ્રોલીયા, ઈકબાલભાઈ જી.ઉપાદ (કુમાર), ડિરેક્ટર મો.નજીર એ. સુથાર, મેનેજર ફરહાના એમ. ચગન ઉપસ્થિત રહ્યા હતા.
           આ માટે સંસ્થાના પ્રમુખ, સેક્રેટરી મ.હનીફ સીધવા, ઉપપ્રમુખ અ.રજ્જાક જી. ખાનજી, જૉ સેક્રેટરી આરીફભાઈ ગુજરાતી તથા કારોબારી સભ્યો બેંકના ચેરમેન તથા તમામ ડિરેક્ટર્સશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here