અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસની હદ વિસ્તારમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની.

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

70 વર્ષના વૃદ્ધે ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ.

દુષ્કર્મ આચર ના બાળકીનો ફુવો હોવાનું બહાર આવ્યું.

એક રાહદારીએ બાળકી સાથે દુષ્કર્મ કરનાર વૃદ્ધને જોઈ જતા મામલો સામે આવ્યો.

લોકોએ વૃદ્ધને મેથીપાક ચખા ડયો.

દુષ્કર્મ આ અચારનાર વૃદ્ધ સામે મુજબ પોકસો મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

વૃદ્ધને જેલને હવાલે કર્યો.

ભોગ બનનાર ૪ વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ.

આ બનાવ અંગે ડી.વાય.એસપી ચિંતનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો ને માહિતી આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here