અરવલ્લી જિલ્લાના નવા ડીએસપી તરીકે શેફાલી બરવાલની નિમણૂક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

એસ પી સંજય ખરાત ગાંધીનગર ખાતે બદલી કરાઈ

જિલ્લામાં પ્રથમ મહિલા અધિકારી ડીએસપી તરીકે આવ્યા.

રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર

રાજ્યના સિનીયર IPS અધિકારીની બદલી

70 IPSની કરવામાં આવી બદલી

જીએસ મલિક બન્યા અમદાવાદના પોલીસ કમિશ્નર

અનુપમસિંહ ગેહલોત બન્યા વડોદરાના પોલીસ કમિશ્નર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here