અરણી ગામ ખાતે સરપંચશ્રી અનિલભાઈ શિંગાળા દ્વારા ગામના અવિરત વિકાસ અર્થે ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ સીસી રોડના કામનું ખાત મુહૂર્ત અને કોરોના વોરિયર્સના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

મળતી વિગતો મુજબ આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સદસ્યશ્રી દિનેશભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી જેન્તીભાઈ બરોચિયા, પૂર્વ સાંસદશ્રી હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માકડિયા, પ્રદેશ કારોબારી સદસ્ય અનુ.જાતિ મોરચા અને પૂર્વ જીલ્લા પંચાયત ચેરમેન બાલુ એચ. વિંઝુડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ ચંદ્રવાડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભામાભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ માકડિયા, ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ હીરપરા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી પૃથ્વીસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી નાથાભાઈ સુવા, યુવા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ બારૈયા તેમજ અન્ય આગેવાનો હાજર રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here