અકસ્માત બાદ રોડની બાજુમાં ઉતરી પડેલી GJ 06 HL 2418 રજીસ્ટ્રેશન નંબરની કલૂઝર ગાડી માથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચા કલમ ગામ પાસે અકસ્માત સર્જાયા બાદ રોડની બાજુમાં પડેલી કુલૂઝર સિલ્વર કલર ની ફોર વ્હીલર ઞાડી માંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો બોડેલી પોલીસે ઝડપી પાડ્યો હતો કુલ રૂપિયા ૨૩,૮૮૮ ના દારૂ સહિત મુદ્દા માલ સાથે કુલ રૂપિયા ₹ ૧,૭૩,૮૮૮ લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો કારચાલક સ્થળ પરથી કાર છોડીને ફરાર થઈ ગયો હતો બોડેલી પોલીસની બાતની આધારે ઊંચા કલમ ગામ પાસે એક કુલઝર કાર શંકાસ્પદ હાલતમાં રોડની બાજુમાં પડી હોવાની જાણ થતા બોડેલી પોલીસ સૂર્યા ઘોડાથી ઊંચા કલામ ગામ પાસેના રોડ પાસે જઈને તપાસ કરતા કારનો અકસ્માત સર્જાયો હતો અને કુલઝર ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને આ કારમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું બોડેલી પોલીસ કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો કુલ રૂપિયા ૨૩,૮૮૮ લાખ દારુ તથા મુદ્દા માલી હેરાફેરીમાં ઉપયોગી માં લીધેલી કારની કિંમત ૧,૫૦,૦૦૦ લાખ ની કાર મળી કુલ રૂપિયા ૧,૭૩,૮૮૮ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારચાલક કાર છોડીને ફરાર થઈ ગયું હતું તેની તપાસ બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here