રાજકોટમાં ટ્રોમા સેન્ટરમા ઇમર્જન્સી દર્દીઓમાંને હાલાકી ફરજ પરના કર્મચારીઓ માનવતા મૂકી તોછડું વર્તન કરવા લાગ્યા !?

રાજકોટ,આરીફ દિવાન :-

વિકાસના વટાણા વેરતા નેતાઓ મેડિકલ છે એટલે પ્રજા હિત કાર્ય કરવામાં નિષ્ફળ

હાલ સમગ્ર ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ જનસંપર્ક કાર્ય કરી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષના નેતાઓ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં સમય સર રાજકીય સેન્સ પ્રક્રિયા શરૂ કર્યું હોય તેમ મોટાભાગના રાજકીય નેતાઓ અમર છે ત્યારે પ્રજા ચિંતક કાર્ય માં નેતાઓ નિષ્ફળ નીવડયા છે હોય તેમ રાજકોટ જેવા મેગાસિટીમાં લોકોના આરોગ્ય અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ટ્રોમા સેન્ટર મા ઇમર્જન્સી દર્દીઓને સોનોગ્રાફી કરી આપવામાં તંત્ર જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ કડવા અનુભવ મધ્યમ વર્ગ ગરીબ દર્દીઓને ગેરવર્તન સાથે ફરજ પરના કર્મચારીઓ નો તોછડું વર્તન કરતા કર્મચારીઓ કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે બહુજ ઈમરજન્સી હોય તો મોટી સરકારી હોસ્પિટલ જતા રહો નહીં તો પ્રાઇવેટ હોસ્પિટલ ઘણા બધા છે ત્યાં જાવ આવા શબ્દો ગરીબ દર્દીઓ સાથે ફરજ પરના તબીબો નો કેટલો યોગ્ય કહેવાય!? આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્ય ના નવા નિયુકત મુખ્યમંત્રી સહિતના જિલ્લા કક્ષાના અધિકારીઓ આવા સરકારી હોસ્પિટલમાં ચાલતાં ટ્રોમા સેન્ટર ની મુલાકાત જન આશીર્વાદ પહેલા કરવી જોઈએ જેથી જેથી ગરીબ દર્દી મતદાર પ્રજાને વેદના છે તે આપોઆપ નેતાઓને ખબર પડે એ એક મોટા આશીર્વાદ છે હાલ ચાલી રહેલી જન આશીર્વાદ યાત્રા ના મંત્રી ઓ એ આવી સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ સાથે બેહૂદું વર્તન અટકાવી દેવા માટે આરોગ્ય અધિકારી જિલ્લા કક્ષાના અધિકારી કે આરોગ્ય મંત્રી રાજકોટના ટ્રોમા સેન્ટર ની મુલાકાત કરી પ્રજા ચિંતક નેતા તરીકેની ઓળખ આપી તે આજના ડીજીટલ યુગ ની લાગણી અને માંગણી મતદાર પ્રજામાં જન્મી છે મુસ્લિમ અગ્રણી આગેવાન રજાકભાઈ કુરેશી એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here