રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

રાજકોટ, આરીફ દીવાન (મોરબી) :-

ભરતભાઈ હાડાણી અખિલ ભારતીય કોલી કોળી સમાજ મોરબી જિલ્લા પ્રમુખ દ્વારા 11 દીકરીઓને ચાંદીના મંગલસૂત્ર ની ભેટ આપી”

હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ સમાજ દ્વારા સમાજની એકતા ભાઈ સારા સાથે સમાજ સંગઠિત શિક્ષિત સાથે પરિવારિક સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસો સમાજ દ્વારા ચાલી રહ્યા છે જેમાં ખાસ કરી વિદ્યાર્થી સન્માન સમારંભ હોય કે ગરીબ કે પેસા દર સર્વે સમાજનો વ્યક્તિ એક સમાન અંતર્ગત સમૂહ લગ્ન માં હાજરી આપી સમાજમાં કુળ રિવાજ ખોટા દેખાવ પ્રદર્શન નાબૂદ થાય અને સમાજ ફિઝુલ ફાલતુ ખર્ચા અટકાવી પોતે અને પોતાના પરિવાર કરજ કરજદાર ન થાય તેવા પ્રયાસો અંતર્ગત મોટાભાગે સમૂહ લગ્નનું આયોજન સંસ્થાઓ દ્વારા તેમજ સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા કરવામાં આવતું હોય છે એવી જ રીતે કોમી એકતાના પ્રતીક સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાજકોટ તાલુકાના કાગદડી ગામે શ્રી ખોડીયાર આશ્રમ માં મારુતિ ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને દરેક સમાજના આગેવાનો યુવાનો દ્વારા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં મુકનાર કન્યા અને વરને વડીલો એ આશીર્વાદ પાઠવી સાધુ સંત દ્વારા આશિષ આપ્યા હતા તારીખ 28 5 2023 ના રોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અખિલ ભારતીય કોલી કોળી સમાજ મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ હડાણી એ પણ હાજરી આપી 11 દીકરીઓને ચાંદીના મંગળસૂત્રની ભેટ આપી હતી આપી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here