છોટાઉદેપુર જિલ્લા ભાજપના આગેવાનોએ છોટાઉદેપુર નગરમાં આવેલ રેન બસેરા અને ઓડિટોરિયમ ની આકસ્મિત મુલાકાત લીધી

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત રેન બસેરા અને ઓડિટોરિયમ ની કામગીરીને લઈને લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ,પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા રેન બસેરા અને ઓડિટોરિયમ ની કામગીરી લઈને મુલાકાત લીધી હતી સાંસદ ગીતાબેન રાઠવા સહિતના ભાજપના આગેવાનો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here