મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મેઘરજ મામલતદાર કચેરી નજીક અજાણ્યા લોકોના ટોળાં એ કર્યો હુમલો
પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરાતા કારના કાચ ફૂટ્યા
કારમાં સવાર યુવા નેતા ને પહોંચી સામાન્ય ઈજાઓ
હુમલો થતા જ તાબળતોબ દોડી આવેલી મેઘરજ પોલીસ ની ગાડી જોઈ હુમલાખોરો ભાગ્યા
ટુ વહીલર સહિતના વાહનો પર આવેલા અજાણ્યા લોકોએ યુવા નેતા પર હુમલો કરતા રાજકારણ મા મચ્યો ખળભળાટ
ઘટનાસ્થળે થી યુવા નેતા ને સહિસલામત રીતે અન્યત્ર સ્થળે લઈ જવાયા