નર્મદા જિલ્લાની દેડિયાપાડા પોલીસે ખેતરમાં દાટેલા વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો

દેડીયાપાડાના નાની અલમાવાડી ગામે દારૂનો વેપલો ખેતરમાં દારૂ સંતાડી કરાતો હોવાની બાતમી મળતા પોલીસનો દરોડો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી તેના ઘરે હાજર મળી આવેલ નહીં અને તેના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં તથા ધર નજીક આવેલ ખેતરમાં પ્રૌઠી.મુદામાલ અંગે નડતી તપાસ કરતા તેના ખેતરમાંથી બે અલગ અલઝ કાપડની થેલીમાં 180 ML ના કાયના ક્વાટરીયા નંગ-૧૯ કિ.રૂ.૧૦૦૦/- તથા ટીન બીયર નેગ-૧૧ કિ.રૂ.૧૧૦૦/- મળી કુલ કિ.રૂ.૩ooo/- નો પ્રોહી.મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ઍક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

રાજ્ય પોલીસ વડા તરફથી સમગ્ર રાજયમાં પ્રોહીબિશન અને જુગારના દુષણને ડામવા માટે સ્પેશ્યલ પ્રોહીબિશન અને જુગાર ની ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય જે પ્રોહી.જુગાર ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિહ દ્વારા તથા નાયબ પૌલીશ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝનનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ. શ્રી પી. પી. ચૌધરી દેડીયાપાડા સર્કલના ઓના સીધા સુપરવીઝન ઠેઠળ પો.સ.ઇ.એ.આર.ડામોર દેડિયાપાડા પોલીસ મથક તથા સ્ટાફના માણસ પ્રોહિબિશન રેડ માં નીકળેલા તે દરમ્યાન સાથેના પો કો. હરેન્દ્ર સુખદેવભાઇ બ.નં. ૫૧૬ નાઓને ખાનગી રાહેં બાતમીદારથી બાતમી મળેલ કે, “મંગાભાઇ વેસ્તાભાઈ વસાવા રહે-નાની અલમાવાડી તા.દેડીયાપાડૂ નર્મદાનો તેના ઘરે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી ઇગ્લીશ દારૂનુ ગે.કા. વેચાણ કરે છે અને હાલ માં વિદેશીદારૂનો જથ્થો તેના ઘર નજીકના ખેતરમાં સંતાડી રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here