મોડાસા ટાઉન પોલીસે વડોદરા શહેરનાં બાપોદ તથા નવાપરા પોલીસ સ્થાનના લૂંટ તથા છેતરપીડીના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી અભય ચુડાસમા સાહેબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ ગાંધીનગર ના શ્રી જય ખાન હબ પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા શ્રી કે જે ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષ શ્રી મોડાસા વિભાગ મોડાસા નામોએ ધાગામી દિવસોમાં ગુજરાત વિનાના મૂર્ણ આવનાર હોઇ જે ચુટણી માંતિપૂર્ણ ાય તે સારૂ જીલ્લામાં તથા જીલ્લા બાર મનના મીલ્કત કાંધી ગંભીર પ્રકારના ગુના કરી નાસતા કરતા આરોપીઓ ઝડપી પાડવા આપેલ સુચના અને મગદર્શન અમ્ની શ્રી. બીરાદ પોલીગ નીર મોડામાં ટાઇન પોલીસ સ્ટેશન નાઓની સૂચનાથી ઢેડા ચડન પીરીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ માણસો મોડાસા ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારની હાતમી હકીકત મળેલ કે વડોદરા શહેરના બાપોદ પોલી હૈ) 6.ગુ,૨ નં-૧૩૦/૨૦૧..* કલમ 41,૫૦૬(૨), ૧૧૪ તથા જીરા નં.- ૧૩૧૪૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૨,૧૧૪ તથા નવાપુરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૩૩૪૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામનો નાસતો કરતો આરોપી નામે અર્જુનસાઇ બાબુભાઇ મારાડી) સલાટ છે.વ. ૨૯ મૂળ રહે. પ્રીડામાં સર્વોદયનગર ડુંગરી સલાટવાસ તા-મોડાસા જ અરવલ્લી હાલ રહે સેવાલીયા તા ઠાસરા જી-એડા નાખી મોડાસા મોડાસા સર્વોદયનગર ડુંગરી ખાતે ડવવાનો હોવાની ચોકકસ બાતમી હકીકત આધારે લૂટ તથા છેતરપીડી જેવા ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી ડવામાં મોડાસા ટાઉન પોલીમને સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here