હાલોલ બોડેલી હાઇવે પર ક્રુઝર અને બાઈક વચ્ચે અકસ્માત…. ત્રણ યુવાનોના મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રીના સમયે બોડેલી તાલુકાના મોટી ટીમ્બી ગામના ૨ યુવાન અને ૧ મસાબાર ના યુવાનો ગરબા જોઈ મોટરસાયકલ નં Gj17 BQ 0820 પરત આવી રહ્યા હતા તે સમયે બોડેલી તાલુકાના રણભૂન ધાટી ગામ પાસે ક્લોઝર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.
આકસ્માતની ઘટનાની અંદર ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે મૃતક વ્યક્તિ બોડેલી તાલુકાના મુલધર પાસે ટીમ્બી ગામના રહેવાસી છે એક વ્યક્તિ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે મૃતકો ની વાત કરીએ તો આશિષ કુમાર ભરતભાઈ રાઠવા કોયારી ફળિયા,રોશનકુમાર તુલસીભાઈ રાઠવા,અંકિત બાબુભાઇ બારીયા ૨૦ વર્ષ આ ત્રણેય યુવાનોના મોત નીપજ્યા છે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરતા ની સાથે પોલીસ ને જાણ થતા સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ સાથે હાથ ધરી છે કલુઝર મધ્ય પ્રદેશ પાર્સિંગ વાળી ગાડી નો રજીસ્ટર નંબર MP-45-BB-1129 પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ હતા મૃત્યુ પામનાર આશિષ RS વજન કાંટા પર નોકરી આવતો હતો રોશન 4 વ્હીલર ના ગેરેજ પર કામ કરતો હતો તેવુ જાણવા મળીયુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here