સુરત : ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબ દ્વારા ઓલપાડના કુખ્યાત બુટલેગરના દરોડા..

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબની ટીમને બાતમી હકિકત મળેલ કે, “નાના ખોસાડીયા , તાલુકો ઓલપાડ , જિ.સુરત ખાતે રહેતા જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા તેના ભાગીદાર મહેશ ઉર્ફે અબ્દુલ મહાદેવભાઈ પટેલ રહે.પીંજરત , તા.ઓલપાડ , જિ.સુરત નાઓ હિતેશ મધુસુધનભાઈ રાણા રહે.સુરત શહેર નાઓ મારફતે એક કાળા કલરની ક્રેટા ફોર વ્હીલર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો મંગાવી પોતાના મળતીયા માણસો મારફતે ઓલપાડ તથા સુરત શહેરમાં દારૂ પહોંચાડવાના છે .” તે માહિતી આધારે તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૨,૧૫,૧૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨,૮૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૬ આરોપીઓ વિરુધ્ધ સુરત ગ્રામ્ય જિલ્લાના ઓલપાડ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here