સરદાર સરોવર નર્મદા ડેમ અસરગ્રસ્ત તેમજ સ્ટેચ્યુ ઑફ યુનિટી કર્મચારીના વિવિધ પ્રશ્નો લડત લડતા મહેશ તડવીનો આક્રોશ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

૨ વર્ષ પૂર્વે નર્મદા યોજના અસરગ્રસ્ત તેમજ સ્ટેચ્યુ ઑફ યુનિટી રોજગારી મળે બાબતમાં સરકાર શ્રીના મંત્રીયો સાથે અસરગ્રસ્ત ના આગેવાનો સાથે રજૂઆત કરી ચૂકયા છે આદિવાસી ઓના ચૂટાયેલા પ્રતિનિધિ ઓ સરકાર શ્રીમાં રહીને અનેક વાર ધારાસભ્ય તેમજ સાંસદ ને રજુઆત કરી છે ચૂટાયેલા પ્રતિનિધિ ઓ નથી આગેવાની હેઠળમાં સરકાર માં મંત્રીશ્રીઓ વારંવાર રજુવાત મિટિંગો કરી છે જે નિષ્ફળ નિવડી છે જુઠા આશ્વાસન આપવાના આવીયા છે કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવી શક્યા નથી તેમજ સ્ટેચ્યુ ઑફ યુનિટી કર્મચારીને થતા શોષણ મુદ્દા પર ધારાસભ્યો તેમજ સાંસદ જિલ્લા પ્રમુખ તાલુકા માં ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિને લેખિત રજુવાત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા નાના કર્મચારી ના પ્રશ્નને જિલ્લા સંકલનમાં પણ કોઈ ચર્ચા કરવામાં આવેલ નથી આ ગંભીર પ્રશ્ન કોઈ પણ આદિવાસી નેતા આદિવાસી કર્મચારી સમાજની વેદના સમજી શક્યા નથી. તેમજ આદિવાસી સમાજ પ્રત્યે અવાર નવાર કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. નાનામાં નાના માણસોની મુશ્કેલી પરિસ્થિતિ જોઈ જાતે અનુભવ કરી ગ્રાઉન્ડ લેવલ ગરીબ માણસોની વેદના જોઈ ને રૂબરૂ મળી સરકારશ્રીમાં રાજકીય આદિવાસી નેતાશ્રી પાસે નારાજગી વ્યક્ત કરે છે હાલ વર્ષો થી સમાજના પડખે ઉભા રહી અન્યાય સામે અવાજ ઉઠાવનાર જન સેવા માં પ્રશ્નનો નિરાકરણ માટે વડોદરા તેમજ નર્મદા છોટાઉદેપુર જિલ્લા માં આદિવાસી સમાજ વસાવાટ કરતા સમાજના તેમજ દરેક સમાજ ના યુવા મિત્રોને પડખે ઉભા રહી સમાજ સેવા કરતા આવીયા છે. પરંતુ આદિવાસી સમાજ માં નેતાઓ ની કામગીરીમાં નિષ્ફ્ળતા નારાજગી વ્યક્ત કરી ટૂંક સમયમાં રાજકારણ માં પ્રવેશ માટે કોઈ પણ પાર્ટીનોસહારો લેવો પડે તો જરૂર લઇ જો જે પાર્ટી આદિવાસી સમાજ ના પ્રશ્નો ઉકેલવા ની ખાત્રી આપે તો સમાજ ના આગેવાનો એ તે પાર્ટી માં જોડાવુ જોઈએ આ અંગે વધુ વાત કરતા મહેશ તડવી કહીંયુ છે ચોક્કસ સમાજ નું કામ સરળ બને તે માટે રાજકારણમાં જોડાવાની ફરજ પડશે તે પણ વિચારીવા નું જણાવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here