રામોલ, (અમદાવાદ) કમરઅલી સૈયદ :-
તા.10/11/2022 ના રોજ અમદાવાદ શહેર પ્રમુખ શ્રી નિરવભાઈ બક્ષી ની સુચના અનુસાર 48- રામોલ-હાથીજણ વોડૅ કોગ્રેસ પ્રમુખ દિનેશ સિંહ રાઠોડ અને પૂવૅ કાઊન્સીલર રાજુભાઈ ભરવાડ ની આગેવાની માં રામોલ-હાથીજણ વોડૅ કોગ્રેસ સમિતિ ના નવનિયુક્ત હોદ્દેદારો ને નિમણુંક પત્ર આપવાના તેમજ નવા વષૅ નિમિત્તે રાખેલ સ્નેહ -મિલન કાયૅક્રમ માં વોડૅ ના મુખ્ય આગેવાનો, સામાજિક આગેવાનો, શહેર ના હોદ્દેદારો, નવનિયુક્ત હોદ્દેદારો તેમજ કાયૅકરો મોટી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા…તથાં લઘુમતી નાં પ્રમુખ મલેક હુસેનમીયા, મલેક્સર ,સૈયદ સોયેબ અલી અને તમામ મુસ્લિમ આગેવાન હાજર રહીને વટવા વિધાન સભા જીતાડવાની સંકલ્પ લિધો હતો.