સંખેડા બીઆરસી ભવન ખાતે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીના સૂચના અનુસાર વૃક્ષ રોપણનો કાર્યક્રમ યોજાયો

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીના સૂચના અનુસાર સંખેડા તાલુકાની પ્રાથમિક શાળા ઓ મા વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15 કલસ્ટર ના અલગ અલગ સંખ્યારે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું અને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સામૂહિક તમામ 177 પ્રાથમિક શાળા ઓ મા એક સામૂહિક અભિયાન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વૃક્ષ રોપણ કરવામાં આવ્યા હતા જેમાં સંખેડા તાલુકામાં આવતા ગામની શાળાઓમાં જેવા કે આખાખેડા બહાદરપુર ગુડીચા વડેલી માલુ ખેરવાડી રામપુર વગેરે 15 કલસ્ટર અને 177 શાળામાં કુલ 1696 વૃક્ષ રોપણ કરવામાં આવ્યા હતા ત્યારે આપને સ્વયં આપના ભાગ્યના નિર્માતા છીએ આપને જેવા બીજ વાવીએ છીએ ફળ તેવા જ પ્રાપ્ત કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here