શહેરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ જામ્યું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં થી પસાર થતા લુણાવાડા શહેરા હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તાર માં જતા રહતાઓ પર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ સમજાયું હતું ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે કલર હાઈવે માર્ગ પરથી પસાર થતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને પોતાના વાહનો ની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી જોકે કેટલાક વાહનચાલકોએ પોતાના વાહનો ને જે તે સ્થળે જ થંભાવી દેવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here