શહેરા તાલુકાના નવા રેણાં ગામેથી ૮ ફૂટ લાંબો અજગર મળી આવતા તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડાયો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના નવા રેણાં ગામે આવેલ કુવા વાડા ફળીયામાં રહેતા રમણભાઈ બારીઆના ઘરની પાછળના ભાગે એક અજગર દેખાઈ આવતા ભય માહોલ ફેલાયો હતો, જેને લઈને રમણભાઈએ ઉજડા ગામના સ્નેક રેસ્ક્યુઅર આકાશ પરમારનો સંપર્ક કરતા આકાશ પરમારે સ્થળ પર આવી રમણભાઈના ઘર પાછળથી મળી આવેલ ૮ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરી વનવિભાગની ટિમને જાણ કરીને અજગરને છાણીપ નજીક આવેલ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here