શહેરા તાલુકાના જાલમ બારીયાના મુવાડા ગામની પરણિત યુવતી કોઈને કહ્યા વગર ક્યાંક ગુમ થતાં શહેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જાલમ બારીયાના મુવાડા ગામના પગી ફળિયામાં રહેતી 32 વર્ષીય સુનિતાબેન ભરતકુમાર બારીયા કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે અને તે હાલ ગુમ હોવા બાબતની જાણ ગુમ થનાર સુનિતાના કાકા દિલીપભાઈ રયજીભાઈ પગીએ શહેરા પોલીસ મથકે કરતા શહેરા પોલીસે હાલ જાણવા જોગ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here