શહેરા તાલુકાના ખોખરી પાસે આવેલ પાનમ નદીમાં નવાનીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પાનમ નદીમાં નવાનીરની આવક થતાં પાનમ ડેમની જળસપાટીમાં વધારો

છેલ્લા બે-ત્રણથી પંચમહાલ સહિત દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં શહેરા તાલુકાના ખોખરી પાસે આવેલ પાનમ નદીમાં નવા નીર આવ્યા છે, ઉપરવાસમાંથી પાણીની આવકને લઈને આ વર્ષે પ્રથમવાર પાનમ નદી બે કાંઠે વહેતી થતાં નદીના નવાનીર જોવા ખોખરી બ્રિજ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા, પાનમ નદીમાં નવાનીરની આવક થતાં પાનમ ડેમમાં પણ પાણીની આવક નોંધાતા ડેમની જળસપાટીમાં ૦.૪૦ સે.મી. વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here