વિરમગામમાં મુસ્લિમ પશુ પ્રેમી ફારૂક મદાર પવિત્ર રમજાન માસ નિમિત્તે પશુ સેવા આપી

વિરમગામ, આરીફ દીવાન (મોરબી) :-

હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે જેથી સમગ્ર મુસ્લિમ સમાજ ખુદાની બંદગી ઈબાદત સાથે સાથે પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા મુબારક અંતર્ગત વિવિધ કાર્યક્રમો સર્ગી ઈફ્તારી ફળ ફ્રૂટ વિતરણ ઠંડા બરફ ઠંડા પીણા ચા પાણી ની વ્યવસ્થા રોજેદાર માટે કરી પવિત્ર રમજાન માસ નિમિત્તે સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે વિરમગામમાં પશુપ્રેવી તરીકે જાણીતા અને ફકીર સમાજના અગ્રણી આગેવાન ફારૂક બાપુ મદાર પશુઓની સેવામાં પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે પશુ સેવા કાર્યકર્તા રહ્યા છે જેની જાણવા મળે તેવી વિગત એવી છે કે ગત તારીખ 22 3 2019 ના રોજ વિરમગામના બોરડી બજાર ગોયાફળી વિસ્તારમાં એક શ્વાન (ડોગ) ને કોઈ કારણોસર પગમાં ફેક્ચર થવાથી હાલાકી પડી રહી હતી જેથી કોઈ ફારુક બાપુ ને જાણ કરી હતી તત્કાલ ફારુક બાપુ તે લઈને ઇજાગસ શ્વાન ને જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ આંબાવાડી પાંજરાપોળ અમદાવાદ ખાતે સારવાર અંતર્ગત મૂકી આવેલ છે જેની ટેલીફોનિક માહિતી મેળવતા હાલ શ્વાન ની તબિયતમાં સુધારો થઈ ગયો છે અને પગના ભાગનું ફેક્ચર પશુ ડોક્ટરે સારવાર આપી પીડા મુક્ત કરી દીધેલ છે જેને ટૂંક સમયમાં વિરમગામ ખાતે વતન પરત ફરે તેવી આશાઓ પશુ પ્રેમીઓમાં જન્મી છે હાલ તે શ્વાન પીડા મુક્ત થવાથી પશુ પ્રેમીઓમાં હર્ષની લાગણી જન્મી છે જેથી સમગ્ર વિરમગામ પંથકના પશુ પ્રેમીઓ પવિત્ર રમજાન માસ નિમિત્તે સેવાભાવી એવા પશુપ્રેમી ફારૂક બાપુ મદાર ને હર્ષભેર શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે જેથી સમગ્ર મુસ્લિમ સમાજ ખુદાની બંદગી ઈબાદત સાથે સાથે પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા મુબારક અંતર્ગત વિવિધ કાર્યક્રમો સર્ગી ઈફ્તારી ફળ ફ્રૂટ વિતરણ ઠંડા બરફ ઠંડા પીણા ચા પાણી ની વ્યવસ્થા રોજેદાર માટે કરી પવિત્ર રમજાન માસ નિમિત્તે સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે વિરમગામમાં પશુપ્રેવી તરીકે જાણીતા અને ફકીર સમાજના અગ્રણી આગેવાન ફારૂક બાપુ મદાર પશુઓની સેવામાં પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે પશુ સેવા કાર્યકર્તા રહ્યા છે જેની જાણવા મળે તેવી વિગત એવી છે કે ગત તારીખ 22 3 2023 ના રોજ વિરમગામના બોરડી બજાર ગોયાફળી વિસ્તારમાં એક શ્વાન (ડોગ) ને કોઈ કારણોસર પગમાં ફેક્ચર થવાથી હાલાકી પડી રહી હતી જેથી કોઈ ફારુક બાપુ ને જાણ કરી હતી તત્કાલ ફારુક બાપુ તે લઈને ઇજાગસ શ્વાન ને જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ આંબાવાડી પાંજરાપોળ અમદાવાદ ખાતે સારવાર અંતર્ગત મૂકી આવેલ છે જેની ટેલીફોનિક માહિતી મેળવતા હાલ શ્વાન ની તબિયતમાં સુધારો થઈ ગયો છે અને પગના ભાગનું ફેક્ચર પશુ ડોક્ટરે સારવાર આપી પીડા મુક્ત કરી દીધેલ છે જેને ટૂંક સમયમાં વિરમગામ ખાતે વતન પરત ફરે તેવી આશાઓ પશુ પ્રેમીઓમાં જન્મી છે હાલ તે શ્વાન પીડા મુક્ત થવાથી પશુ પ્રેમીઓમાં હર્ષની લાગણી જન્મી છે જેથી સમગ્ર વિરમગામ પંથકના પશુ પ્રેમીઓ પવિત્ર રમજાન માસ નિમિત્તે સેવાભાવી એવા પશુપ્રેમી ફારૂક બાપુ મદાર ને હર્ષભેર શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here