લૂંટમાં ગયેલ‌ મુદ્દામાલ‌ તથા‌ ગુન્હામાં‌ વપરાયેલ‌ મોટર‌ સાયકલ‌ સાથે‌ આરોપીને‌ ગણતરીના‌ કલાકોમાં‌ ઝડપી‌ પાડતી વેજલપુર પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા‌ પોલીસ‌ અધીક્ષક‌ પંચમહાલ‌ ગોધરા‌નાઓ તરફથી‌ મીલ્કત‌ સબંધી‌ ગુન્હાઓ‌ બનતા‌ અટકાવવા‌ તથા‌ બનેલા‌ વણશોધાયલા મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સારૂ‌ જરૂરી‌ સુચનાઓ આપેલ‌ હોય‌ જે આધારે નાયબ‌ પોલીસ‌ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ તથા સર્કલ પોલીસ ઈન્સ્પકેટર કે.પી.ખરાડી ગોધરા સર્કલ નાઓએ માર્ગદર્શન આપી કામગીરી કરવા સુચના આપલે હોય જે મુજ્બ,ગઈ‌ તા.૧૯/૦૮/૨૦૨૩‌ના‌ રોજ‌ રાત્રી ના‌ સમયે‌ વેજલપુર સુરેલી રોડ ઉપર બે અજાણ્યા ઈસમો દ્વારા એક ઈસમને પકડી માર મારી તેની પાસેથી મોબાઈલ તથા રોકડા રૂનપયા લુટી લેવાનો બનાવ બનેલ જે બાબતે વેજલપુર‌ પો.સ્ટે.એ‌ પાર્ટ નં.૧૧૨૦૭૦૭૬૨૩૦૫૦૦/૨૦૨૩‌ ઈ.પી.કો.ક.૩૯૨,૧૧૪‌ મુજબનો ગુન્હો‌ દાખલ‌ કરવામા‌ આવેલ‌ સદર‌ ગુન્હો‌ ગંભીર‌ પ્રકારનો હોય જે ગુન્હાને તાત્કાલીક અસરથી ડીટેકટ કરવા ઉપરી અધિકારીઓ તરફથી સુચના અને માર્ગદર્શન મળલે જે આધારે સદર જગ્યાની વિઝીટ કરી આજુબાજુના સી.સી.ટી.વી કેમેરા તમેજ
હ્યુમન ઈન્ટેલીજન્ટથી માહિતી મળલે કે આરોપીઓ ગુન્હો આચરી ગોધરા તરફ ભાગેલ હોય જે આધારે ગોધરા નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદ મેળવી તેમજ વિશ્વાસુ બાતમીદાર રોકી તપાસ‌ કરતા‌ પો.સ.ઈ.‌એસ.એલ. કામોળ‌ વેજલપુર‌ પો.સ્ટે.‌નાઓને ચોક્કસ બાતમી મળેલ કે વેજલપુર ખાતે લૂંટ નો બનાવ બનલે તેમાં ફૈઝાન યાકુબ મદારા તથા ઓવેશ‌ મુસા‌ સમોલ‌ બન્ને‌ રહે.ગોધરા ના ઓએ કરેલ છે અને તે પૈકીનો ફૈઝાન યાકુબ મદારા નાનો લુંટમા‌ વપરાયેલ‌ મો.સા.‌ન.જીજે-૧૭- સી.બી- ૯૭૨૩ ની‌ લઈ‌ લૂંટમાં ગયલે મોબાઈલ વેચવા માટે ગોધરામાં ફરે છે અને‌ આજરોજ‌ સાંજના‌ તે‌ હાલોલ‌ તરફ‌ જવાનો‌ હોય જે ચોક્ક્સ બાતમી આધારે પો.સ.ઈ.‌એસ.એલ.કામોળ‌ તથા‌ સવેલન્સ‌ સ્ટાફના માણસો નાંદરખા‌ ખાતે‌ વોચ‌ તપાસમાં‌ ઉભેલ‌ હોય‌ બાતમી વાળા‌ વણકન વાળો‌ ઈસમ‌ બાતમીવાળી‌ મો.સા.‌ લઈ‌ આવતા તેને ઉભો રહેવા ઈશારો કરતા બાઈક મુકી ભાગતા દોડી તેનો પીછો કરી તેને પકડી પાડેલ અને‌ પંચો‌ રૂબરૂ‌ નામઠામ‌ પુછતા‌ ફૈઝાન યાકુબ મદારા ઉ.વ.૨૪‌ રહે.ચોકી‌નં.૪‌ સામે‌ ગોધરા‌ નાઓ‌ હોવાનુ‌ જણાવતા‌ હોય‌ તેની‌ અંગઝડતી‌ કરતા‌ તેના‌ પેન્ટના‌ ખીસ્સામાંથી‌ એક‌મોબાઈલ‌ ફોન‌ તેમજ‌ રોકડા‌ રૂ.૬,૮૦૦/-મળી‌ આવતા‌ જે બાબતે‌ તપાસ‌ અને‌ પુછપરછ‌ કરતા‌ વેજલપુર લુંટના‌ ગુન્હામાં ગયેલ‌ હતો તે‌જ હોય‌ અને‌ સદર‌ લુંટમા‌ અન્ય‌ ઈસમ‌ સંડોવાયેલ‌ હોય‌ તે‌ બાબતે‌ પુછતા ઓવેશ મુસા સમોલ રહે.ગોધરા‌ નાઓ‌ હોવાનું જણાવેલ‌ અને‌ તે‌ હાલ‌ કયા છે તેની ખબર ન હોવાનું જણાવેલ સદર પકડાયેલા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી‌ પો.સ્ટે.મા દાખલ થયલે લુંટના બનાવને ઉપલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમા ડીટેક્ટ કરી આરોપી‌ તથા‌ મુદ્દામાલ રીકવર કરવામા આવેલ છે.‌‌‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here