રાજકોટ જીલ્લાના ધોરાજીના મોટી પરબડી ગામે ખેડૂતો બેટરી વાળા ટ્રેક્ટર તરફ આકર્ષાયા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

હાલ પેટ્રોલ-ડિઝલ ના ભાવો દિન પ્રતિદિન વધી રહયા છે ત્યારે ખેડૂતો ને પોતાના ખેતર માટે સાધનો વાહનો ખર્ચાળ બન્યા છે ખેતી માટે વાહનો હવે પેટ્રોલ ડીઝલ ના ભાવો વધતા ખેતી પણ મોંઘી થઈ ગયેલ છે ત્યારે ધોરાજી તાલુકા ના મોટી પરબડી ના ખેડૂતોએ ખેતી માટે બેટરી વાળા ટ્રેક્ટર તરફ વળ્યા છે અને ખેતી મા આ બેટરી થી ચાલતા ટ્રેક્ટર તરફ વળ્યા અને બેટરી વાળા અને મોટી પરબડી ગામે પહેલુ બેટરી વાળુ ટ્રેક્ટર વસાવયુ અને પેટ્રોલ ડીઝલ ના વધતા જતા માર થી બચવા માટે ખેડૂતોએ બેટરી વાળા ટ્રેક્ટર તરફ વળ્યા અને આ ટ્રેક્ટર મા ફકત બેટરી ચાર્જ કર્યા શિવાય કોઈ અને ખર્ચ નથી જેથી ખેતી પણ સરળ કરી શકાય છે અને 80% જેવો ફાયદો થાય છે જેથી મોટી પરબડી ના ખેડૂતો સરકાર પાસે એવી પણ માંગ કરાઈ છે કે આ બેટરી વાળા ટ્રેક્ટર મા સબસિડી આપે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here