રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જામકંડોરણા માં દલિત યુવાનને પોલીસ દ્વારા ઢોર માર માર્યો હોવાનો દલિત સમાજનો આક્ષેપ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

જામકંડોરણા માં 10, સપ્ટેમ્બર ના રોજ પ્રોહ બિશન ના ગુનાહ માં પકડાયેલ યુવાન ને જામકંડોરણા ના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાને લઈ અને દલિત સમાજ માં રોષ

પોલીસ કર્મચારી સામે FIR દાખલ કરવા દલિત સમાજ ની માંગ

જામકંડોરણા મામલતદાર અને ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું

તાત્કાલિક યોગ્ય નહિ થાઈ તો અર્ધ નગ્ન હાલત માં મુખ્ય મંત્રી ને આવેદન પત્ર આપવામાં આવશે ની ચીમકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here