મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ બીપી તીજો ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી, આરીફ દીવાન :-

દર માસ બે કેમ્પ લોકજાગૃતિ અંતર્ગત લોકોના આરોગ્યની કાળજી પૂર્વક અભિયાન ચલાવતી સંસ્થા મા ૧૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

મોરબી ખાતે વિવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા કોરોના મહામારી અંતર્ગત સમય ની પરિસ્થિતિને ધ્યાને રાખી મોરબી શહેરમાં લોકોના આરોગ્ય જતન કાર્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાન રૂપે ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરવા માં આવ્યા છે જેમાં ગત તારીખ 5-7- 2021 ના રોજ પ્રથમ કેમ્પ વોર્ડ નંબર 5 માં ચિત્રકૂટ સોસાયટી ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં 150 વ્યક્તિઓએ લાભ લીધો હતો જ્યારે ત્રીજો કેમ્પ તારીખ 10/10/ 2021 ના રોજ રવિવારે 10:00 કલાકે લોહાના વિધાથી ભૂવન ખાતે દિપ પ્રાગટ્ય કરી લોકોના આરોગ્ય અંતર્ગત કાળજીપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે ડાયાબિટીસ બીપી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં ૧૦૦થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વોર્ડ ૧ થી ૧૩ માં સતત પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોના આરોગ્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાનમાં ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરેલ છે સાથે સાથે વિવિધ સેવાકીય કાર્ય આ સંસ્થા દ્વારા કરવા કરવામાં આવી રહી છે જેથી સમગ્ર મોરબી શહેર જિલ્લાના લોકો સંસ્થાની સેવાથી પરિચિત છે ત્યારે આ કાર્યક્રમમાં પૂરી પાડવામાં સહભાગી થતા સેવાભાવી એવા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા તુષાર દફ્તરી જોન ચેરમેન જયદીપ બારા ટ્રેઝર ડિસટીક ડાયાબિટીસ ચેરમેન ડૉ. જયેશ પટેલ સેકેટરી દિનેશ વીડજા સહિત ના ભાણજીભાઇ આદરોજા રમણીકભાઈ ચંડી ભમર વિરેન્દ્ર પાટડીયા. મનીષ પારેખ મિતુલ કોટક નિખિલ શાસ્ત્રીજી. આર.એસ મેવાડા. કે.વી.ભાગીયા . મનીષ પારેખ અભિષેક મણિયાર સહિત કરણ રાજપરા વગેરે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ સંસ્થાના કાર્યકરો હોદ્દેદારો પોતાની યથાશક્તિ પ્રમાણે વિવિધ પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરી પ્રજામાં સંસ્થાનું અને સભ્યો નું સ્થાન દરેક વ્યક્તિના હૃદયમાં પ્રાપ્ત કર્યું હોય એવું મોટાભાગના લોકો અનુભવી રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here