મોડાસા તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી,જેમાં મોડાસા તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

રાજ્યના 32 જીલ્લામાં પત્રકાર એક્તા સંગઠનની તાલુકા અને જીલ્લા કક્ષાએ રચના કરવામાં આવી છે

અરવલ્લી પત્રકાર એક્તા સંગઠન દ્વારા મોડાસા તાલુકાના મોડાસા તાલુકા પત્રકાર એક્તા સંગઠન માં મોડાસા તાલુકા કક્ષાએ પ્રમુખ.ઉપપ્રમુખ મંત્રી.સહ મંત્રી.ખજાનચી I.T.સેલ અને સલાહકાર ની નિમણુક કરવામાં આવી હતી.

મોડાસા તાલુકા કક્ષાએ પ્રમુખ તરીકે ભરત ભાઈ કડીયાની સવોનુમતે નિમણૂક કરવામાં આવી હતી જેને સૌ પત્રકાર મિત્રોએ વધાવી લીધી હતી.

સાથે નવાં નિમાયેલા હોદેદારો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીલ્લાનાં પત્રકાર પરિષદ નાં હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here