મોડાસા : સ્વાતંત્ર્યતા દિવસે ધાબા ઉપર ત્રિરંગો લગાવવા જતા વીજ કરંટથી મૃત્યુ પામેલ યુવકના પરિવાર જનોની વ્હારે આવી આમ આદમી પાર્ટી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા આમ આદમી પાર્ટી દ્વારા મૃતક પરીવારને સહાય આપવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ..

સુત્રો થકી મળતી વિગતો મુજબ અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી લઘુમતિ સેલ દ્વારા આજરોજ કલેકટરશ્રી ને આવેદન પત્ર આપી જણાવાયું હતું કે, કેન્દ્ર સરકાર શ્રી ના કાયૅકમૅ “આઝાદી કા અમૃત મહોત્સવ” “ની ઉજવણી કરવા દેશ ના નાગરિકો ને આહવાન કરવામાં આવ્યું હતું અને હર ઘર તીરંગા લગાવી આઝાદી ના “75”વષૅ ની ઉજવણી કરતાં દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો આઝાદી ના ઉત્સવ મનાવવા માં દેશની સાથે મોડાસા શહેર પણ બકાત રહેલ નથી પરંતુ દુઃખ ની વાત એ છેકે મોડાસામાં હર ઘર તીરંગા લગાવવના ઉત્સવ મનાવી રહ્યા હતાં તે દરમ્યાન એક યુવાન જેની ઉમંર આશરે,28વષૅ નામે અબરાર .ઇદરીશભાઇ. સિધવા તે પણ ઉત્સવ મનાવી રહ્યો હતો કોને ખબર કે આ આઝાદી ના પવૅ ને મનાવવા અને દેશના તિરંગા ને ઉચા માં ઉચી જગ્યાએ પોહચાડવા જવાથી તેનુ મોત આવી જશે તે તો ઉપર વાળો (અલ્લાહ)જાણતો હશે પરંતુ થયું એમતીરંગા ને લગાવા જતાં વીજ તાર નો કરંટ લાગતા .તે જમીન પર પટકાયો અને તેને પેટથી કરંટ ની કળ્યો માથામાં ખોપડી પટકાવા ના લીધી ફાટી જવાથી બન્ને કાન અને નાક માંથી ખુન નીકળી ગયું તેને તાત્કાલિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો મોડાસામાં સારવાર ના થતા અમદાવાદ ખસેડવામાં આવ્યો ત્યાં જીવન મરણ વચ્ચે જોલા ખાતા આખરે આ આશાસ્પદ યુવાન ને દેશની ખુશી ના્ ઉત્સવ માં તારીખ:20/8/23 રોજ મોડાસામાં માતમનો માહોલ બનાવી શહીદ થઇ ગયો.
અમો સરકાર શ્રી ને આવેદનપત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે અમારા માનવા જાણકારી મુજબ દેશ માં”75″ ના “આઝાદી કા અમૃત મહોત્સવ”મનાવતા જો કોઈ શહીદ થયેલ હોય તો મોડાસા નો યુવાન હશે આ યુવાનના પરીવારમાં તેની પત્ની, 4વષૅનુ એક બાળક, માતા, પિતા,નુ ગુજરાન ચલાવતો હતો તો સરકાર શ્રી આ આશાસ્પદ યુવાન ને શહીદ ઘણી તેના પરીવાર નુ ગુજરાન ચાલી શકે અને તેના બાળક ને ભવિષ્યમાં કોઈ ભણતર કે તેની પરવરીશ સારી રીતે થઈ શકે અને જ્યાં સુધી તે ભણીગણીને પગભર થઇ શકે એટલા માટે આ પરીવાર ને જડપ થી સરકાર શ્રીસહાય ચુકવે તેવી આમ આદમી પાર્ટી અરવલ્લી જીલ્લા તથા માયનોરેટી.વીગ લાગણી સાથે માગણી કરે છે.

સદરરજુઆત વખતે ઉસ્માનલાલા પ્રમુખ લઘુમતી સેલ અરવલ્લી જીલ્લા. મોડાસા. આમ આદમી પાર્ટીના નીચેના નામ નાહોદ્દેદારો, કાયૅકતૉ ઓ હાજર રહી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું ઉસ્માનલાલા, ગીરીશભાઈ. ઢુસા, મોહસીન વાય ચૌહાણ,ઇલ્યાસભાઈ.સુથાર, ભીખાભાઇ પગી, સજ્જાદ.પટેલ ,યુનસભાઇ.ખેરાડા, શકીલ, પુજાભાઇ.વણકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here