મોડાસા : ઓનલાઇન શેર બજાર ટ્રેડિંગની રીલ્સ બનાવી છેતરપિંડી કરનાર ગાંઠિયાને ઝડપી પાડતી સાયબર ક્રાઈમ અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

instagram માં ઓનલાઇન શેર બજાર ટ્રેડિંગની રીલ્સ બનાવી જુમ એપ્લિકેશન ઓનલાઈન મીટીંગ દ્વારા વિશ્વાસમાં લઈ ઓનલાઇન ટ્રેડિંગ શીખવાડવાના બહાને ક્રેડિટ કાર્ડ માંથી રૂપિયા 1,61,192 ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડી રૂ.17000 એપલ કંપનીનું લેપટોપ તથા ₹25,000 નો મોબાઇલ ફોન નંગ 2 તથા રોકડ રકમ રૂપિયા 54192 તેમજ અલગ અલગ બેંકના કુલ ક્રેડિટ કાર્ડ સીમકાર્ડનંગ.3 તથા ડેબિટ કાર્ડ મળી કુલ રૂ. 1,86192,નો મુદ્દા માલ જપ્ત કરી ગુનો ડિટેક્ટ કરતી આરોપી સાયબર ક્રાઇમ સેલ અરવલ્લી એ આરોપી શુભમ કપનુરે. રહેવાસી. લાતુર મહારાષ્ટ્ર વાળા ને ઝડપી લઇ જેલને વાલે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here