મોડાસા : ફોરસ્કવેર બિલ્ડીંગના એન્જીનીર અને કોન્ટ્રાકટર સામે સા પરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના માલપુર રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટવાની ઘટનાનો મામલો

ફોરસ્કવેર બિલ્ડીંગના એન્જીનીર અને કોન્ટ્રાકટર સામે સા પરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયો

કોન્ટ્રાક્ટર ગિરીશ પટેલ અને એન્જીનીયર સામે ફરિયાદ

મૃતકના પરિજન ખાલિદભાઈ શેખે નોંધાવી ફરિયાદ

એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ને લઈ ફરિયાદ સમગ્ર ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

ફોરસ્ક્વેર બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં શ્રમિકનું થયું હતું મોત ચોથા માળે ચાલતા કામ દરમિયાન ત્રણ શ્રમિઁકો નીચે પટકાતાં સર્જાઈ હતી દુર્ઘટના

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here