બોડેલી : CDS જનરલ સર બીપીન રાવત તેમજ સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા તમામ જવાનોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં બોડેલીના શ્રી કંચનભાઈ પટેલ તેમજ કાર્તિકભાઈ શાહ તેમજ મનોજ ભાઈ અગ્રવાલ તેમજ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ તેમજ બોડેલી ના પત્રકારો. બોડેલી પંચાયત ઓફિસ થી અલીપુરા ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ દ્વારા ભારે હૈયે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ બોડેલી નગરજનો સાથે રહીને સર જનરલ બિપિન રાવત તેમજ સાથી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here