બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ઇદે મિલાદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ , યુ આર, ડામોર સાહેબની અધ્યક્ષ માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ત્યારે બોડેલીના નગરજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોડેલી પીએસઆઇ યુ આર ડામોર સાહેબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાત કરી હતી બોડેલી એક એવું નગર છે કે દરેક તહેવાર ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને બોડેલી એકતાનું પ્રતીક છે આપણા વડીલ આગેવાનો ગામના હાજર રહ્યા હતા અને સરવૈયા સાહેબ ની જગ્યાએ ડામોર સાહેબ આવતાં બોડેલી ના આગેવાનો તેમજ બોડેલીના પત્રકાર સાહેબ ને ફૂલ ગુચ્છા આપીને સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here