બોડેલી ખાતે આયોજિત પ્રદર્શન – રોલને રસપૂર્વક નિહાળતા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મધ્ય ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને પ્રજવલિત રાખવા વડાપ્રધાનશ્રીએછોટાઉદેપુર મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના ગુણોત્સવર.ના બીજવાવ્યા હતા. ત્યારે જિલ્લાના બોડેલી ખાતે બોડેલી ખાતે આવતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇમોદી સમક્ષ ગુજરાતમા શિક્ષણ વિભાગ દ્વારા લાવવામાં આવેલા ગુણાત્મક પરિવર્તનની માહિતી પ્રદર્શન થકી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ વેળાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએછોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની બોડેલી કન્યા પ્રાથમિક શાળા – કોમ્પ્યુમ્પ્યુટર લેબ, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની બોરતળાવ પ્રાથમિક શાળા – સ્માર્ટ ક્લાસરૂમ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા દ્વારા તાલુકા વિદ્યા સમીક્ષા કેન્દ્ર જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ રાણા ઓફ એક્સેલન્સ સખી મંડળ, પ્રાકૃતિક કૃષિનું પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યુંહતું. તેઓ બોડેલી હેલિપેડથી સીધા સ્ટોલ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા આ વર્ષનાં બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બીજા વિભાગો કરતાં સૌથી વધુ જોગવાઈ કરી બાળકો અને યુવાનોના ઉજ્વળ ભવિષ્યની દરકાર લેવાઇ છે.
વડાપ્રધાનશ્રીએબોડેલીમાં ઉજ— વિકારાપવ
આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી રાજ્યના કુલ રૂ ૫૨૦૬ કરોડના વિકાસકાર્યોનુંલોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી
આદિજાતિબંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કર્યુઃ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી:-
• કેન્દ્ર સરકારે પીએમ અવાસ યોજનામાં મહિલાઓના નામે ધર આપવાની જોગવાઈ કરી, પરિણામે આજે દેશની લાખો
મહિલાઓ ‘લખ્યતિદીદી’ બની ગઈ છે
• ગુજરાતના ૫૦થી વધુ તાલુકાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુરાતાના બીજ રોપાયા
અટલ ટીંકરિંગ લેબના માધ્યમથી આદિવાસી બાળકોમાં વિજ્ઞાન પ્રરૂચિ વધારવાના પ્રયાસો દેશની નારીશક્તિને પોતાના હકો-અધિકારોથી વંચિત રાખનાર મહિલા વિરોધીઓ પાસેથી હિસાબ માંગો
• નારીશક્તિ વંદન અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જ્વજાતિમહિલાઓ બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરાશે રાજ્યના આદિવાસીઓનો સર્વાંગીણ વિકાસ કરી મુખ્યપ્રવાહમાં જોડ્યા છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન પટેલ –
ગુજરાતમાં છેવાડાના ગામોની શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ કાર્ય થાય એવી વ્યવસ્થા કરવા આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની માતૃભૂમિ ગુજરાતની પત્યેક મુલાકાત રાજ્યમાં વિકાસ કામોની વણઝારઆપે છે
શાળા શિક્ષણને શ્રેષ્ઠ બનાવતી પહેલ ‘મિશન વ્ઝ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૪૫૦૫ કરોડના શૈક્ષણિક વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત
‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્ટ્રા હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને રૂ. ૧૪૨૬ કરોડના ખર્ચે નિર્મિત નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ભેટ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here