બોડેલી અલી ખેરવા હાલોલ રોડ પર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના નવનીકરણ બાંધકામ સામે મણીનગરના રહીશોનો વિરોધ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા કલેકટરના આદેશથી ટી.ડી.ઓ્. તથા મામલતદાર દ્વારા કામ બંધ કરવામાં આવ્યું

બોડેલી અલી ખૈરવા પંચાયત માં આવેલ મણીનગર ની આગળ બનતાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ના બાંધ કામમાં
મણીનગરના રસ્તાનું દબાણ થતાં મણીનગરના રહીશો રોષેભરાયાહતા વારમવાર સત્તાધીશોનેમૌખિકતથાલેખિત
ફરિયાદ કરવા છતાં કોઇ નિરાકરણ ના આવતા મણીનગરના રહેવાસીઓને છોટાઉદેપુર કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની ફરઝ પડી હતી.
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી એ મણીનગરના રહેવાસીઓની રજૂઆત સાંભળી કામ બંધ કરવાનો હુકમ કર્યો હતો.
અગાઉ પણ જિલ્લા કલેકટરે બોડેલીમાબનતા કેટલાક કોમ્પલેક્સ ના કામો બંધ કરવાનો હુકમ કરેલ છે તેવી લોક ચર્ચાઓ બોડેલી નગરમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here