બોડેલીમાં ક્ષત્રિય બારીયા સમાજના સમૂહ લગ્ન યોજાયા

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી એપીએમસી માર્કેટ માં આજરોજ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો ક્ષત્રિય બારીયા યુવા સંગઠન ક્ષત્રિય બારિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમૂહ લગ્ન મહોત્સવ માં 15 જોડાને લગ્નગ્રંથિથી જોડવા નો અનેરો અવસર મળ્યો હતો જેમાં સંતો મહંતો તેમજ વડીલોની ના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો
આ શુભ પ્રસંગે ૧૫જોડા લગ્નગ્રંથીએ જોડાયા હતા આ કાર્યક્રમમાં ૯ થી ૧૦ હજાર ભાઈઓ અને બહેનો શુભ પ્રસંગમાં મહા ભોજન નો લાભ લીધો હતો આવનાર દરેક મહેમાનને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આવનાર મહેમાનો આભાર વ્યક્ત કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here