બોડેલીના જબુગામના બૈડી ફળિયા તલાવડી પાસેથી એલ.સી.બી પોલીસે કુટણખાનું ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર…

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જબુગામ ની કૈલાશબેન બહારથી છોકરીઓ બોલાવી પાંચસો રૂપિયામાં વેશ્યાવૃતિ નો ધંધો ચલાવતી હોવાનું સામે આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો

નાનકડા ગામમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની ઘટના સામે આવતા ગામલોકોમાં રોષ

છોટાઉદેપુર જિલ્લામાં કુટનખાણા ની પ્રથમ ઘટના સામે આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.આટલો મોટો દેહ વેપાર ખુલ્લામાં ચાલતો છોટાઉદેપુર એલ.સી.બી.એ ૧૧આરોપી ને રંગે હાથે ઝડપી પાડયા એક મહિલા દલાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી હતી.
ભરતભાઇ કાંતીભાઇ અ.હે.કો. બ.નં .૩૫ નોકરી એલ.સી.બી. છલ્લો છોટાઉદેપુર ,એલ.સીબી નેબાતમી ના આધારે, જબુગામ ખાતે રહેતા કૈલાશબેન ઉર્ફે રાંગીતાબેન ઉર્ફે ટીના તે વિમલભાઇ મગનભાઇ તડવીની વિધવાબહારથી વૈશ્યાવૃત્તિના ધંધો કરી પોતાનું જીવન નિભાવે છે જે આધારે પો.સ્ટે ખાતે પંચોના બે માણસો બોલાવી એલ.સી.બી. સ્ટાફના કહળસંગ બુટાભાઇ અ.હે.કો. બ.નં .૩૧૦ તથા લાખનશંઠ કરણસિંહ અ.હે.કો. બ.નં ૪૪ તથા સુભાષભાઈ કનુભાઇ ઠે.કો. બ.નં .૧૬૦ તથા વિપુલભાઈ રસુભાઈ પો.કો. બ.નં .૦૧૫૬ તથા સાજાભાઇ કાજમભાઇ હે.કો. બ.નં. ૯૫૪ તથા બોડેલી પો.સ્ટે.ના અમરતભાઇ રાયમલભાઇ હે.કો .૮૩ તથા સુરેખાબેન કનુભાઈ પુ.પો.કો. બ.નં .૮૮ પ તથા કલ્પનાબેન કાંતીભાઇ પુ.પો.કો. બ.નં .૯૨૧ વિગેરે નાઓ પો.સ્ટે . એકત્રીત થઇ તમામને ઉપરોકત બાતમી અંગેની સમજ કરી પો.સ્ટે.થી નિકળી એક વાગ્યે જબુગામથી ગેડીયા તરફ જવાના રોડ ઉપર આવેલ તલાવડી પાસે જતાં ખુલ્લી જગ્યામાં થોડા – થોડા અંતરે સ્ત્રી – પુરૂષો કઢંગી હાલતમાં મળી આવેલ જે તમામને જેતે સ્થળે ઉભા કરી કપડા પહેરાવી તમામને એક જગ્યાએ ભેગા કરી તેઓ તમામને વારાફરતી નામઠામ પુછતાં પ્રથમ ઉભેલ સ્ત્રીએ પોતાનું નામ કૈલાસબેતા ઉર્દૂ સંગીતાબેન ઉર્ફે ટીના તે વિમલભાઇ મગનભાઇ તડવી ૨ હે.જબુગામ બૈડીફળીયા તા.બોડેલી છ.છોટાઉદેપુર હોવાનું જણાવેલ તેની સાથેના વુ.પો.કો. મારફતે અંગ ઝડતી કરતા તેના ડાબા હાથમાં રૂા.પ૦− ની ચલણી નોટ મળી આવેલ તેની પાસે ઉભેલ બીજી સ્ત્રીનું નામ પુછતાં તેણીએ પોતાનુ નામ ગમતાબેન તે પ્રવિણભાઇ નગીનભાઇ ઠાકોરની વિધવા રહે.ગોરવા બજાણીયાવાા પોલીસ સ્ટેશનની પાછળ રીફાઇનરી રોડ વડોદરા શહેર હોવાનું જણાવેલ તેની પાસે ઉભેલ ત્રીજી સ્ત્રીને તેનુ નામઠામ પુછતાં તેણે પોતાનું નામ કવિતાબેન તે મોહનભાઇ અજમલભાઇ નટની વિધવા રહે.ખોડીયાર નગર ન્યુ વી.આઇ.પી.રોડ વડોદરા શહેર મુળ રહે.શેરગઢ આનંદપુરી તા.ગાંગરતલાઈ જી.બાવાડા રાજસ્થાનની હોવાનું જણાવેલ તથા તેની પાસે ઉભેલ ચોથી સ્ત્રીનું નામઠામ પુછતાં તેણીએ પોતનું નામ રેખાબેગમ તે અબ્દુલગની કોલીમુદ્દીન શેખ ની પત્ની રહે.વારસીયા હીરા મહોલ્લા આર.ટી.ઓ. પાછળ વડોદરા શહેર મુળ રહે.ગામ કેનકટા ફેરા -૧ થાણા રંજુલી છ.ગોલપરા આસામ તથા તેની પાસે ઉભેલ પાંચમી સ્ત્રીનું નામઠામ પુછતાં તેણીએ પોતનું નામ સુશીલાબેન તે દાદુભાઇ ગૌતમભાઇ નટની વિધવા ૨ હે.ખોડીયાર નગર ન્યુ વી.આઇ.પી. રોડ વડોદરા શહેર મૂળ રહે.સોઇડી તા.બાગીદા જી.બાંસવાડા રાજસ્થાન જે નંબર ૨ થી ૫ ની હાજરી બાબતે પુછતાં તે તમામે જણાવેલ કે તેઓને બૈડીફળીયા કૈલાસબેન ઉર્ફે સંગીતાબેન ઉર્ફે ટીના તે વિમલભાઈ મગનભાઇ તડવી ૨ હે.જબુગામ તા.બોડેલી જી.છોટાઉદેપુરનાની સંપર્ક કરી અહીં જબુગામ બોલાવી જગ્યા નક્કી કરી ત્યાં સ્થાનિક ઇરામોનો સંપર્ક કરી ગ્રાહક તરીકે બોલાવી અમારી પાસે દેઠ વ્યાપાર કરાવડાવે છે જે એક ગ્રાહકજાતની સાવધાનીના સાધનો પુરા નહી પાડી અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ – પ કિંમત રૂા .૧૯,૦૦૦ | – તથા રોકડા રૂા .૧૧૫૫ સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય મારી આ તમામ વિરૂધ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૪,૫,૯ મુજબ કાયદેસ થવા ફ ૨ીયાદ છે . મારા પુરાવા પંચો તથા આપ સા . તેમજ રેડીંગ પાર્ટીના પોલીસ અધિકા ૨ી માણસો તથા તપાસમાં જણાઇ આવે તે વિગે ૨ે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here