નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
ઈસમ એક્ટિવા મા દારૂ લઈ જતો હતો
નસવાડી પોલીસે એક ઈસમને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો જે મધ્ય પ્રદેશ થી એક્ટિવા મા દારૂ લઈ જતો હતો તે દરમિયાન ટ્રેક્ટર સાથે અકસ્માત થતા પોલીસ સ્થળ પર આવી પોહચી હતી અને તપાસ કરતા એક્ટિવા માથી વિદેશી દારૂ મળી આવ્યો હતો વડોદરા ના દંતેસ્વર વિસ્તાર મા રેહતો સુનિલ ભાઈ અરવિંદભાઈ પઢીયાર નામનો સખ્સ દારૂ સાથે ઝડપાતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.