ધોરાજી ન.પાલિકાના કોંગ્રેસ સાશનમાં કામો ન થતા કોંગ્રેસી સભ્યે આવેદનપત્ર આપ્યું ????

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ચાલુ કૌગ્રેશી સુધરાઈ સભ્ય સયદ હનીફમીયા બાપુ અને વોર્ડ નંબર 2 મા અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર ઉભરાઈ છે અને અનેક જગ્યાએ ઠેકઠેકાણે ખાતર ના ઢગલા જોવા મળે છે ધોરાજી નગર પાલીકામાં હાલમાં જે ધોરાજી નગરપાલિકા દ્વારા જે સફાઇ વેરો નાખેલ છે તે વેરો ધોરાજી ની જનતા કોરોનાની મહામારી ને હિસાબે વોર્ડ નંબર 2 માં પછાત વર્ગ હોવાથી કોઈપણ વેરો ભરી શકે તેવી પરિસ્થિતિ છે નહીં તેમજ વોર્ડ નં ૨ની જનતાના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને જે લાખોનો વેરો નાખેલ છે ત્યારે બારમી શરીફ અને હિંદુ ભાઈઓ ના તહેવારોમાં આ વર્ષે લાઇટ રીપેરીંગ થયેલ નથી જેના કારણે લાઈટુ 50 ટકાની ઉપર બંધ હોવાથી ધોરાજી નગરપાલિકા લાઈટ નો કોન્ટ્રાક્ટ આપેલ છે તેમાં એક કરોડ અને દસ લાખ રૂપિયા ભરેલ નથી પીજીવીસીએલમાં ધોરાજી ની સફાઈ થાય છે જેઓ ના વોર્ડ ના સતાધીસો ના ધર પાસે કામ થાય છે જેના કારણે ૫૭ રોજમદાર હોય છે.તેમાંથી દસ રોજમદાર બીજા ના પ્રાઈવેટ કામ ???? કરતા હોય છે અને ધોરાજીની સફાઈ થતી નથી હું ચેલેનજ થી કહુઉંછું અને મારી સાથે આવે તો બહારપુરા મા ઠેકઠેકાણે ખાતર અને ગંદકીના ગંજ ખડકાયેલા છે તે બતાવુ જેના કારણે માંદગી અને કોરોના ને લીધે વોર્ડ નં ૨ ની જનતા ને તકલીફો વેઠવી પડે તેમ છે જો આમ આ બધી જ મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હું આંદોલનના માર્ગે જઈ અને ધોરાજીના કોંગ્રેસનો ચૂંટાયેલ સભ્ય હોવાથી હું આનો વિરોધ તો કરું છું પણ જનતા લક્ષી વિરોધ કરું છું પાર્ટીને મારે કોઈને માનનારો વ્યક્તિ નથી હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દવ જો મારું કામ નહીં સ્વીકારવામાં આવે તો કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપીશ અને જરાય મને કોંગ્રેસમાં રસ નથી તેવુ જણાવતા કૌગ્રેશી સુધરાઈ સભ્ય હનીફમીયા બાપુ ત્યારે વોર્ડ નં ૩ ના સુધરાઈ સભ્ય રફીકમીયા મજીદમીયા બાપુ જણાવતા અમારા વીસતાર ના કામો નથી થતા ત્યારે ભુગર્ભ ગટર ની બહુત તકલીફો છે અને લાઈટો રીપેરીંગ નથી થતી એટલા માટે અમે ભેગા છીયે કૌગ્રેશ ના સાસન થી અમને વાંધો નથી અમને વાંધો કામગીરી નથી થતી તેનો વાંધો છે ભુગર્ભ ગટર નુ પાણી ધરો મા ધુસી જાય છે અને ભુગર્ભ ગટર વાળા આવતા નથી ત્યારે વીરોધ અને આવેદનપત્ર આપવા ની ફરજ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here