દરેક ગુનાઓમાં સંડોવાયલા કુખ્યાત આરોપીને ગણતરીના કલાકોમાં વડોદરાથી ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગણતરીના કલાકોમાં હત્યાઓ, ચોરી, લુંટ, ધાડ, ખંડણી, ઠગાઇ તથા ગેરકાયદેસર હથીયાર રાખવાના તથા ઇગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ કુખ્યાત આરોપીને બનાવટી ચલણી નોટોના ગુન્હામાં રાત્રીના સમયે વડોદરાથી ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ”

પાનવડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૦૨૨૦૦૮૭/ ૨૦૨૨ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૯ (એ), ૪૮૬ (બી), ૧૨૦ બી, પ ૦૬ (૨) મુજબનો ગુનો ગઇ તા ૮/૦૨/૨૦૨૨ ના ક ૧૩/૪૫ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી (૧) અનિલ ઉર્ફ એન્થોની મુલચંદ ગંગવાણી રહે વડોદરા શહેર જેના મોબાઇલ નંબર ૯૦૨૩૧૭૩૩૩ તથા ૭ પ ૩૩૮૩૩૩૩૩ ના હોય તથા બે અજાણ્યા માણસો ના નામ સરનામાની ખબર નથી તેઓએ આ કામના ફરિયાદીને લાલચ પ્રલોભન આપી પ્રથમ તેઓની સાથે વિશ્વાસ કેળવી ફરિયાદીએ આરોપીને આપેલ ભુસાના રૂપીયા ૫૦,૦૦૦/ આપેલ જે ખરા હતા અને ફરીયાદીને બે ગણા પૈસા આપેલ હોવાથી વધારે રૂપીયા કમાવવાની લાલચ બતાવી ફરી પાસેથી આઠેક વખત ભસુ ઉધારમાં ભરી લઇ જઈ તેના એક સાથે રૂ. ૫,૪૦,૫૦૦/ -આપેલ જેમાં ૫૦૦ ના દરની કુલ નં .૧૦૮૧ બનાવટી ચલણી નોટો આપી આયોજન બધ્ધ કાવતરૂ ગોઠવી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસ ઘાત કરી આરોપી નંબર ૧ તથા તેની સાથેના બે ઇસમોએ આ બનાવટી ચલણી નોટો પોતે અથવા અન્ય કોઇ વ્યકિતિઓ પાસે બનાવડાવી જે નોટો ખોટી હોવાનું તેઓ જાણતા હોવા છતાં ફરીયાદીને સાચી નોટો હોવાનું જણાવી જાલી નોટો આપતા ફરીયાદીએ આરોપી નંબર ૧ ને તેના ફોન ઉપર જાણ કરતા ફરીયાદીને કહેલ કે આ બાબતની જાણ કોઇને કરીશ તો તને મારા માણસો દ્વારા મારી નખાવીસ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે ગુનાની તપાસ અમોને સોપવામાં આવેલ હતી, જેથી શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, I/ C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ સદર ગુનાનો આરોપી અન્ય કોઇ આવો ગુનો ના કરે તે પહેલા આરોપીને તાત્કાલીક સોધી કાઢી પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચનો આપેલ હતા જેથી/ C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તેમની ટીમના માણસો સાથે સદર ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધના પુરાવા ૯૦૨૩૧૭૩૭૩૧ આ તથા ૭૫૩૨૮૩૩૩૩૩ મુખ્ય આરોપી નો ઉપયોગ કરેલ હોય જે મોંબાઇલ નંબર અંગેની તપાસ કરતા બન્ને ફોન નંબર અન્ય કોઇ વ્યકતીના નામે આરોપીએ લીધેલા હોય જેથી મોબાઇલ નંબરના કાર્ડ ધારકોની તપાસ વડોદરા તથા ગધરા ખાતે કરવામાં આવેલ અને આરોપીનું રહેણાક વડોદરા છાણી ખાતે હોવાનું જણાઇ આવેલ જેથી વડોદરા છાણી વિસ્તારમાં તપાસ કરતા આરોપી પોતાનું મકાન વડોદરા પ્રસાંતી ગ્રીન્સ સોસાયટી સોખડા રોડ છાણી વિસ્તારમાં રહેતો હોવાની હકીક્ત મળેલ જેથી તે જગ્યાએ તપાસ કરતા આરોપી પોતાનો ફલેટ વેચી નાખી અન્ય કોઇ જગ્યાએ રહેવા જતા રહેલા હોવાનું પ્રસાંતી ગ્રીન્સ સોસાયટીમાંથી જાણવા મળેલ ત્યાર બાદ વડોદરા તથા ગોધરા ખાતે ટીમના માણસો સાથે સધન તપાસ કરવામાં આવેલ અને અંગત વ્યકતીઓ ઉભા કરી આરોપી અંગેની હકીકત મેળવવામાં આવેલ અને મોડી રાત સમય થઇ જતા વડોદરા ખાતે અંગત વ્યકતીથી તથા ટેકનીલ વિભાગની મદદ લઇ માહીતી હકીકત મળેલ કે, અનિલ ઉર્ફ એન્થોની મુલચંદ ગંગવાણી, મૈસાપુરા ગામ તા. વડોદરા તરફ પોતાની સ્વીફટ ગાડી લઇને જતો જોવામાં આવેલ જેથી એસ.ઓ.જી. ટીમના માણસો સાથે ખાનગી તથા સરકારી વાહનમાં મેસાપુરા ગામની કેનાલ તરફ જતા એક સફેદ કલરની સ્વીફટ કાર કેનાલથી વાડી વિસ્તારમાં જતી જોવામાં આવેલ જેથી તેનો પીછો કરેલર | ગાડીમાં આરોપી અનિલ ઉર્ફ એન્થની મુલચંદ ગંગવાણી હોવાનું જણાય આવેલ જેથી સરકારી વાહનને રસ્તો બદલીને સ્વીફટ ગાડીની સામે આવે તે રીતે આવવા સુચના કરવા અને વાડી વિસ્તારના રસ્તામાં આરોપી પોતાની સ્વીફ્ટ કાર સાથે ખાનગી તથા સરકાર વાહનની વચ્ચે આવી જતા ગાડીમાંથી ઉતરી બાજુની વાડી વિસ્તારમાં ભાગેલ પરંતુ વાડીના સેઢા ઉપર લોખંડના તારની. હોય તે કદીને ભાગવા જતા આરોપીને પગના ભાગે તથા શરીર ઉપર લોખંડના તારથી ઇજાઓ થવા છતા આરોપી ભાગવા તથા એસ.ઓ.જી. ટીમના સ્ટાફના માણસોએ ભેગા મળી કોર્ડન કરી આરોપીને પકડી પાડવામાં આવેલ I છે? આરોપીએ પોતાના સાગરીતો સાથે ઉપરોકત ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ છે આરોપી ગેંગના વધુ માણસોને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે અને ગુનાની તપાસ ચાલુ છે. પકડાયેલ ઇસમ-અનિલ ઉર્ફે એન્થોની મુલચંદભાઇ ગંગવાણી ઉ.વ ૩૫ રહે. વડોદરા છણી સમા રોડ મામલતદાર કચેરી પાછળ ગાયત્રી સસાયટી ઘર નંબર બી -૨ વડોદરા શહેર આરૌપીન પુર્વ (૧) વડોદરા સીટી થર્ડ પ ૦૨/ ૨૦૦૬ પ્રોહી એકટ હક (બી), ઉપ છે (ર) વડોદરા સીટી થર્ડ ૬૦૯/૨૦૦૬ ઇતીહાસ પ્રોહી એકટ કક (બી), કપ ઈ () વડોદરા સીટી થર્ડ ૧૫/ ૨૦૦૬ પ્રોહી એકટ હક (બી), ૭૫ ઇ (જી વડોદરા સીટી થર્ડ ક ૩૦/ ૨૦૦૭ પ્રોહી એકટ ૬ (બી), કપ છે (પ) વડોદરા શહેર જે.પી પો.સ્ટે. ગુ.ર.ને ૧૫/૦૯ ઈ.પી.કો. ૩૦૭, ૧૨૦ (બી) જી.પી.એકટ ૧૩ પ આર્મ્સ ૨૫ (૧) એ, બી (5) આણંદ ટાઉન પો.સ્ટે | ૧૩ પ/ ૦૯ ઇ.પી.કો ૩૦૨,૩૦૭,૩૪, આમ્સ ૨૫ (૧) બી, એ, ૨૭ (૧), ૨૯ જી. પી ૧૩ પ (૭) વડોદરા સીટી i ૮૫૦૯ ઈ.પી.કો. ૪૦૬,૪૨૦,૪૬ પ, ૧૧૪ (૮) રાજકોટ વાકાનેર ii ૨૧૮૯/૧૧ પ્રોહી કલમ કડ (૧) બી, કપ એ ઇ, ૮૧,૧૧૬ બી (૯) સમા ૫૧/૧૬ ઇ.પી.કો ૩૪૧,૩૮૬,૩૮૩,૩૮૪, ૩૯૫, ૩૯૮, પ્રઝ (૨ 2), ૧૨૦ બી, આર્મ્સ અ) એ (૧) મુંબઇ દહીસર ૧૯૬/૧૬ ઇ.પી કો ૩૦૭ ૩૨૪,૫૦૬ (૨) એકટ ૩,૨૫,૨૭ (10/૧૬ પી.કો. ૩૯૫ (૧૨) બાપોદા ૧૯૨/૧૭ ઇ.પી.કો ૩૦૭, ૧૧૪ તથા આર્મ્સ એકટ (૧૩) આણંદ ટાઉન II ૩૨૫૯/૧૫ ઇ.પી.કો ૫૦૩,૧૧૪ (૧૪) ગોધરા ટાઉન એ ડીવીઝન/ ૯૪/૧૬ ઇ.પી.કો ૪ પ ૭,૩૮૦,૫૧૧ (૧૫) વેજલપુર | પ ૦/ ૧૬ ઇ.પી.કો ૩૯૪,૩૬ પ (૧૭) રાજગઢ T ૪૯/૧૬ ઇ.પી. | ૪૫૭, ૩૮૦ (૧૭) વેજલપુર I ૫૧/૧૬ ઇ.પી.કો ૩૭૯ (૧૧) રાજગઢ I ૪૮/૧૬ ઇ.પી.કો ૩૯૯, ૪૦૦,૪૦૨, આર્મ્સ એકટ ૨૫ (૧) એ જી.પી એકટ ૧૩ પ (૧૯) ડી.સી.બી પો.સ્ટે.| પ/ ૧૬ ઇ.પી.કો કલમ ૩૮૪, ૫૦૩ (૨), ૫૭ મુજબ (૨૦) સીટી/ ૧૯૭/૨૦૧૬ ઇ.પી.કો ૩૦૨,૧૨૦
બી (મુકેશ હરજાણી મર્ડર (ર ૧) વડોદરા શહેર રાવપુરા ૧૨૫૯/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૩૨,૨૨૪ (૧) (૨૨) વડોદરા ગ્રામ્ય સાવલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ૧૧૧૯૭૦૪૭૨૦૦૦૭/૨૦૨૦ પ્રોહિ.એક્ટ કલમ ૩૫ એ ઇ ૯૮ (૨) (૨૩) વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ૧૧૧૯૭૦૦૫૨૦૦૦૮૪/૨૦૨૦ પ્રોહિ.એક્ટ કલમ પ એ ઇ ૯૮ (૨) (૨૪) વેજલપુર પો.સ્ટે. I ગુ.ર.નં ૦૦૫૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩ પ, ૩૯૪ (૨૫) વડોદરા શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં ૦૦૫ કૅ/ ૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૮૪,૩૮૬,
૫૦૬, ૫૦૭ (ર) જામનગર સીટી એ ડિવિઝન | ગુ.નં ૦૧૪૧/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૧૮૮ (૨૭) ખેડા જીલ્લો ચકલાસી પો.સ્ટે || ગુ.ર.નં ૦૦૩૧/૨૦૧૮ આર્મ્સ એક્ટ કલમ ૨ (૧-બી) એ (૨૮) બોમ્બે હિનલાઇન પોસ્ટમાં ૩૭ નો તથા પાસા ૯૫/૦૭ જામનગર જેલ આ કામગીરી sog/ પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા, એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ, Hc રેવલભાઇ કરશનભાઇ, કરનાર Hc છત્રસિંહ રૂપસિંહ, Hc રમેશભાઇ કંદુભાઇ, Hc મિતેષકુમાર લક્ષ્મણસિંહ Hc વિક્રમભાઇ કોટવાલભાઇ તથા Hc ભાવસીંગભાઇ બનીયાભાઇ તથા અ.પો.કો સુરેશ કુમાર ખુમાનસિંહ તથા Hc પ્રવિણભાઇ તેરીયાભાઇ તથા Hc અર્જુનભાઇ કરશનભાઇ તથા WP ઘર્મિષ્ઠાબેન મુકેશભાઇ નાઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here