ડીસા મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડના ગાર્ડનમાં ભાજપ મહીલા મોરચા દ્વારા વુક્ષા રોપણ કરવામાં આવ્યું..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં પત્રકાર મિત્ર મંડળ દ્વારા જીવંત કરવામાં આવેલ બગીચામાં અંનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વુક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બે દિવસ અગાઉ શહેર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દક્ષિણ પોલીસ સ્ટેશન પી આઈ અને નંગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સાથે ચુંટાયેલા સદસ્યો દ્વારા વુક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં બગીચાને જીવંત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ભાજપ મહીલા મોરચા દ્વારા પણ વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં નંગરપાલિકા ના સમાજ કલયાણ ચેરમેન નયનાબેન સોલંકી/કાંતાબેન પટેલ/વર્ષાબેન /અનેક મહીલાઓના હસ્તે વુક્ષ રોપણ કરવામાં આવ્યું હતું અને વુક્ષોને પાણી પીવડાવી વાવો રે વાવો વુક્ષ વાવોના સુત્રો સાથે ભાજપ મહીલા મોરચા દ્વારા ભારે ઉત્સાહ સાથે વુક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here