ડીસા તાલુકાના કંસારી ગામે પ્રવાસી સંમેલન યોજાયો…!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

એમ કહેવાય કે ભારત સરકાર આપણા આંગણે પધારી રહી છે એવા કેન્દ્રના કૃષિ મંત્રીશ્રી કૈલાશભાઈ ચૌધરી ડીસા તાલુકાના કંસારી ગામે પ્રવાસી સંમેલન માં પધાર્યા હતા તેમાં આપણા ડીસાના લોકપ્રિય ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબ પણ હાજર રહ્યા આપણા ડીસા શહેરના હોદેદારશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ દરેક મોરચાના હોદેદારો આગેવાનશ્રીઓ સક્રિય કાર્યકર્તાઓ અને બહોળી સઁખ્યામાં હાજરી આપી હતી કંસારી અમરનાથ ચોકલેટ ની ફેક્ટરી ખાતે યોજાયેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here