ડીસા એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સરકાર આપણા આંગણે અંતગર્ત રાજય સરકાર દ્વારા લોકોને ઘર બેઠ સુવિધાઓ મલી રહે રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ ખાતે નંગરપાલિકા કચેરી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા શહેર મામલતદાર શ્રી પાલિકા ચીફ ઓફિસર સહિત ધારાસભ્ય શશીકાંત પડ્યાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત ચુંટાયેલા સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદેદારો ખાસ ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમ યોજનામાં લાભાર્થીઓને લાભ અપાવા માટે મદદરૂપ બન્યા હતા સેવાસેતુ આયુષમાનકાર્ડ, રેશન કાર્ડ..લગ્ન નોંધણી, જાતિ પ્રમાણપત્ર.વિધવા સહાય, વૃધ્ધ પેન્શન.આવકનો દાખલો..આના સિવાય અન્ય ઉપર મુજબ ની સેવાનો લાભ સીધોજ લાભાર્થીઓ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here