ડીસાના ચદ્રલોક મિત્ર મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લાના ના ડીસામાં ચદ્રલોકમિત્ર મંડળ દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું અને નવરાત્રી ના પાંચમા નોરતે ચંદ્રલોક મિત્ર મંડળ દ્વારા આયોજિત માતાજીના 5 માં નોરતે ચંદ્રલોક મિત્ર મંડળના આમંત્રણ ને માન આપી નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તેમજ દેવુભાઈ સોલંકી તેમજ ગોવિંદભાઈ મખીજા તેમજ લોકોની હંમેશા વચ્ચે રહેનાર યુવાનોના પ્રેરણાદાયક રાજુભાઈ વોર્ડ નંબર પ ના ગ્રુપ એડમીન ને માનથી બોલાવાબદલ તેમજ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ માતાજીની આરતી નો લાવો પણ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here