ડીસામાં તેલની દુકાન ઉપર ગાંધીનગર ફ્રુડ વિભાગની ટીમે દરોડા પાડતા ચકચાર..!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લાના ફ્રુડ અધિકારીઓ ઊંઘતા રહ્યા અને ગાંધીનગરની ટીમે પાડયા દરોડા..!

શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી..!

ડીસામાં ગાંધીનગર ફુડ વિભાગના દરોડા થી તેલિયા રાજાઓ ફફડાટ વ્યાપી ગયો ફફડાટ..!

ડીસામાં મોટાપાયે તેલ અને ઘી નું કરવામાં આવે ડુબલીકેટ ના આધારે ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી..!

ડીસાના ગાંધીચોક માં આવેલી કનૈયા ટ્રેડર્સ માં ગાંધીનગર ફ્રુડ વિભાગના દરોડા..!

મોટી માત્રામાં શંકાસ્પદ તેલનો જથ્થો મળ્યો હોવાના અહેવાલ:સંપર્ક સૂત્ર..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here