ડભોઇ મહુડી ભાગોળ બહાર મહેતા પાકૅ પાસે પાસે રહેતા સૈયદ મુખ્તીયાર ભાઈનો છ વર્ષયી પુત્ર સૈયદ અલી અહેમદએ રોજો રાખી ખુદાની બંદગી કરી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

મુસ્લિમ બિરાદરોના અંતિમપવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમો રોજા સાથે ખુદાની ઈબાદત કરી ખુદાને રાજી કરતા હોવાથી માતા પિતા સહિત ઘરના સર્વે ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી ખુદાની બંદગી કરતા હોય ત્યારે ડભોઇ મહુડી ભાગોળ બહાર મહેતા પાકૅ પાસે પાસે રહેતા સૈયદ મુખ્તીયાર ભાઈનો છ વર્ષયી પુત્ર સૈયદ અલી અહેમદ એ પણ ઉનાળાની ગરમીની ઋતુ હોવા છતાં શ્રદ્ધાભેર જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા ને રાજી કર્યા હતા. પ્રથમ રોજો રાખનાર સૈયદ અલી અહમદ ને પરિવાર તરફથી શુભેચ્છાઓ સાથે મુબારકબાદ પાઠવી હતી અને બાળક ની હિંમત ને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here