જેતપુરપાવી વિધાનસભામાં કવાંટ તાલુકાના સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

છોટાઉદેપુર138 જેતપુરપાવી વિધાનસભામાં કવાંટ તાલુકાના સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું જેમાં માનનીય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ સવજીભાઈ રાઠવા સાહેબ છોટાઉદેપુર જિલ્લાના ઉપ પ્રમુખ રણજીતભાઈ ભીલ સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રભુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઇ રાઠવા, કવાંટ તાલુકા ના ભાજપા પ્રમુખ શ્રી રમણસીહભાઈ રાઠવા, મહામંત્રી સંજયભાઇ, કવાંટ તાલુકાના ઉપ પ્રમુખ ભારેશભાઈ,તેમજ તાલુકા પંચાયતના સદસ્ય, તેમજ આજુબાજુ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here