છોટાઉદેપુર : ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રૂ. ૨૭,૬૦૦/- નો પ્રોહી ગણનાં પાત્ર કેસ શોધી કાઢતી ઝોઝ પોલીસ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઈન્યા પોલીસ માનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા એ વી કાટકડ ઈન્યા.પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા જીલ્લાની તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃત્તિ-હેરાફેરી કરતાં ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ
જે અનુસંધાને એ.વી.કાટકડ ઇંન્યા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનો માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીદાર ચકી બાતમી હકીકત ના આધારે મોજે નવાગામ તલાવડા ફરીયા ખાતે રહેતા સંજયભાઈ મલીયામાઈ રાઠવા નાઓના ઘરે પ્રોહી અંગે રેઇડ કરવા જતા એક ઇસમ અમોને દુરથી જોઈ નાસી ગયેલ, જેને પકડવા તેની પાછળ દોડેલ પરંતુ સદરી ઇસમ પકડાયેલ નહિ જેથી તેના ખુલ્લા ઘરમાં પ્રૌફી મુદ્દામાલ અંગે ઝડતી તપાસ કરતા ઘરના ખુણામાંથી કંતાનના કોથળામાં કઈક વજનદાર ભરેલ મી આવેલ જે ખોલીને જોતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકની બોટલો કાચની બોટલો તથા બિયર મળી આવેલ જેને બહાર કાઢી જોતા (૧) ગોવા સીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ડ્રીસ્ટીલેટ બ્લેડેડ એન્ડ બોટલેડ બાય ગ્રેટ ગાલીયન વેન્ચૂરીઝ લીમીટેડ સેજવાયા ડીસ્ટ્રીક ધાર (એમપી) ૪૫૪૭૭૩ ના ૧૮૦ એમ.એલ.ના પ્લાના ક્વાટરીયા હોઇ જે ગણી જોતા કુલ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ -૧૪૪ મળી આવેલ જે એક ક્વાટરીયાની કી.રૂ.૧૦૭ લેખે કુલ મળી આવેલ પ્લા ના ક્વાટરીયા નંગ ;-૧૪૪ કુલ કીમત રૂપિયા-૧૫૪૦૮/- તથા (૨) માઉટ્સ ૬૦૦૦ ફાઈન સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ ના બિયર નંગ-૪૮ ૪ નંગ ૦૧ ની કિંમત ૧૦૫/- લેખે કુલ નંગ ૪૮ની કુલ કિંમત-૫૦૪૦ તથા (૩)લંડન પ્રાઈડ પ્રિમીયમ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ નંગ-૪૮ જેની એકની કિંમત-૧૪૯/- લેખે કુલ નંગ-૪૮ ની કિંમત રૂપીયા ૭૧૫૨ લેખે ગણી કુલ પ્રોહી મુદ્દામાલની કિંમત-૨૭,૬૦૦- નો પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
-પકડાયેલ મુદ્દામાલઃ
(૧) ગોવા સ્ટ્રીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના પ્લાના ક્વાટરીયા નંગ -૧૪૪ કુલ કીંમત રૂપિયા ૧૫૪૦૮૪ તથા (૨) માઉંટ્સ ૬૦00 ફાઈન સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ નંગ ૪૮ની કુલ કિંમત-૫૦૪૦ તથા (૩)લંડન પ્રાઈડ પ્રિીયમ વિશ્કી ૧૮૦ એમ.એલ નંગ-૪૮ ની કિંમત રૂપીયા ૭૧૫૨/- લેખે ગણી કુલ પ્રોહી મુદ્દામાલની કિંમત ૨૭,૬૦૦/
સ્વોન્ટેડ આરોપી: સંજયભાઈ અલીયાભાઈ રાઠવા રહે. નવાગામ તા.જી.છોટાઉદેપુર -સારી કામગીરી કરનાર:
(૧) પી.એચ. વસાવા પોલીસ ઇન્સ, ઝોઝ પો.સ્ટે (૨) અ.હે.કો મુકેશભાઈ લલ્લુભાઈ બ.નં.૧૦ (૩) અ.હે.કો કમલસિંહ દિલિપસિંહ બ.નં ૩૩૮.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here