છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ.૪૪,૦૧૬/-તથા હેરાફેરીમાં વપરાયેલ બજાજ કંપનીની પ્લસર મોટર સાયકલ સાથે કિ.૯૯૦૧૬/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભાડા I/C પોલીસ મર્દાનરીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે ને૨ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા
જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને એ.વી.કાટડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.કામળીયા નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે અ.પો.કો ઉનડભા) રામભાઈ બ.નં ૧૬) નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ઈન્સમ મોટ૨ સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ઝે૨ પાટીયા તરફથી મોટીદુમાલી થઈ જના૨ છે.તેવી ચોક્કસ બાતમી આધારે મોટી દુમાલી રેલ્વે નાળા પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા તેની દુ૨થી લાઈટ પોલીસ ની ગાડી ઉપર પડતા પોતાની મોટર સાયકલ દુરથી ફેંકી દઇ અંધારો લાભ લઈ ખેતાળ રસ્તે થઈ ભાગી જતા તેની પાછળ પીછો કરતા તે પકડાયેલ નહી.જેથી સદરી મોટર સાયકલ નજીક જઇ જોતા બજાજ કંપનીની પ્લસ૨ ૨૨૦ કાળા કલ૨ની લાલ પટ્ટાવાળી મોટર સાયકલ જેનો ૨જીસ્ટેશન નંબર GJ-01-SK-9235 નો છે.તથા મોટર સાયકલ ઉપર બાંધેલ કંતાનના કોથળામા જેતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂના પ્લાન્ટટીના ગોવા ૨પીરીટ ઓહ મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લી ની બોટલ નંગ-૬0 કિ રૂ.૩૧,૫૦૦/-તથા લંડન પ્રાઈડ
પ્રીમીયમ વ્હી૨ડી ૧૮૦ મી.લી ના કાચના ક્વાટરીયા બં-૮૪ કી.રૂ-૧૨,૫૧૬/- મળી કુલ
કી.રૂ-૪૪,૦૧૬/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ
ધરવામા આવેલ છે.
-કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ
(૧) ગોવા ૨પીરીટ ઓફ રમુથબેન્ચ વ્હીસ્કી ૭૫૦ મી.લી ની બોટલ નંગ-૬ કિં રૂ.૩૧,૫૦૦/
(૨) લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી ના કાચના કવાટરીયા નં-૮૪ કી.રૂ-૧૨,૫૧૬/
(૩) એક બ્લુ આસમાની કલરનો ટેકનો સ્પાર્ક એન્ડ્રોઇડ મોબાઈલ નં-૧ જેની કી.રૂ,૫000/ (૪) બજાજ કંપનીની પ્લસ૨ ૨૨) મોટર સાયકલ જેનો ૨જીસ્ટેશન નંબર GJ-01-5-9235
કી.રૂ-૫૦,૦૦૦/ ટાટાઉદેપુર પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here