છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં રૂ.૨૬,૫૮૦/-તથા હેરાફેરીમાં વપરાયેલ સી.બી.ઝેડ મોટર સાયકલ સાથે ડિ.૫૬,૫૮૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદ૨ા રેન્જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી ક૨વા સારૂ જીલ્લાના અમલદાઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંત૨ ૨ીતે ભે૨ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને ડી.કે. રાઠોડ I/C નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈ૨પેકટ૨ એમ.એન.ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તા૨માં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે અકો.પો. ઉનડભાઈ રામભાઇબ.નં ૧૬) નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ હીરો હોન્ડા કંપની સી.બી.ઝેડ મોટર સાયકલ ઉ૫૨ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈો સિલોજ ગામ તરફ્થી પાલસંડા ગામ તરફ થઈ જના૨ છે.તેવી ચોક્કસ બાતમી આધારે પાલચંડા ગામે કેનાલ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા તેની દુથી પોલીસના માણસોને જોઈ જતા પોતાની મોટર સાયકલ દુથી ફેંકી દઈ ખેતરાળ ૨૨તે થઈ ભાગી જતા તેની પાછળ પીછો કરતા તે પકડાયેલ નહી.જેથી સી મોટર સાયકલ નજીક જઈ જોતા હીરો હોન્ડા કંપની સી.બી.ઝેડ મોટર સાયકલ જેનો ૨જી નંબર GJ-
06-EC-7033 નો છે.તથા તેની ઉપર બાંધેલા કંતાનના કોથળામા જોતા ભારતીય બનાવટ
નો વિદેશી દારૂના પ્લાસ્ટીકના રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મી.લી ની બોટલ નંગ- ૬૦ કિ રૂ.૨૬,૫૮૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાઆવેલ છે.
કબજેકરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ:-
(૧) રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મી.લીના બોટલ નંગ -૬૦ – કિ રૂ.૨૬,૫૮૦/- (૨)હીરો હોન્ડા કંપનીની સી.બી.ઝેડ મો.સા રજી નંબર – GJ-06-EC-7033 .કિરૂ ૩૦,૦૦૦/-
-:કામગીરી ક૨ના૨:-
(૧) એમ.એન.ચૌહાણ પોલીસ ઈન્સપેક્ટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન (૨) અ.હે.કો કનુભાઇ તેરીયાભાઇ બ.ન-૪૩૪ (૩) અકો.પો. ઉનડભાઇ રામભાઈ બ ૧૬૦.૧.(૪) અકો.હે. અરવિંદસિંહ મકર્તાસંહ બ૧૧૪.નં.(૫) આ ૬૫-નં.કો મેહુલભાઇ ડાયાભાઇ બ.પો.(૬) અ૧૦૧-નં કો પ૨થીદાન ઉમરદાન બ.હે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here